દબાણ હટાવવાના નામે મારામારી કરનાર મનપા અધિકારીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ
ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ...