ન તો 50 કરોડનું ઘર ન મોંઘી ગિફ્ટ, આથિયા શેટ્ટી-કેએલ રાહુલને નથી મળી મોંઘી ગિફ્ટ? સુનીલ શેટ્ટીએ તમામ અહેવાલોને ફગાવી દીધા હતા
સુનીલ શેટ્ટીની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તેના પ્રેમી કેએલ રાહુલ સાથે ભવ્ય રીતે લગ્ન કર્યા. સ્ટાર ક્રિકેટર અને ...